વિટવાટર્સરાંડ યુનિવર્સિટી
From Wikipedia, the free encyclopedia
વિટવાટર્સરાંડ યુનિવર્સિટી, જોહાનસબર્ગ એક બહુ-પરિસર દક્ષિણ આફ્રિકી સાર્વજનિક અનુસંધાન યુનિવર્સિટી છે. તે કેંદ્રીય-જોહાનસબર્ગના ઉત્તરીય ઇલાકામાં સ્થિત છે. આ કેપટાઊન અને સ્ટેલ્નબૉશ યુનિવર્સિટીઓ સાથે દક્ષિણ આફ્રિકામાં સૌથી જૂની યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીની શુરૂઆત દક્ષિણ આફ્રિકી ખાણકામ ઉદ્યોગના કારણે થઇ હતી.
Quick Facts ભૂતપૂર્વ નામો, મુદ્રાલેખ ...
ભૂતપૂર્વ નામો | South African School of Mines (1896–1904), Transvaal Technical Institute (1904–1906), Transvaal University College (1906–1910), South African School of Mines and Technology (1910–1920), University College, Johannesburg (1920–1922)[1] |
---|---|
મુદ્રાલેખ | Scientia et Labore (Latin) |
ગુજરાતીમાં મુદ્રાલેખ | Through knowledge and work |
પ્રકાર | Public university |
સ્થાપના | 1922[2] |
કુલપતિ | Deputy Chief Justice Dikgang Moseneke |
ઉપકુલપતિ | Professor Adam Habib |
Chairman of Council | Dr. Randall Carolissen |
સંચાલન સ્ટાફ | 4,734[3] |
વિદ્યાર્થીઓ | 30,833[4] |
સ્નાતક વિદ્યાર્થીઓ | 20,953[4] |
અનુસ્નાતક વિદ્યાર્થીઓ | 9,516[4] |
ડોક્ટરેટ વિદ્યાર્થીઓ | 1,456 |
સ્થાન | Johannesburg, Gauteng, South Africa 26°11′27″S 28°1′49″E |
કેમ્પસ | 2 urban and 3 suburban campuses |
શાળા રંગ | Blue and gold |
એથ્લેટિક નામ | Wits |
જોડાણો | AAU, ACU, FOTIM, HESA, IAU |
ચિહ્ન | Kudos Kudu |
વેબસાઇટ | www |
બંધ કરો