અબ્ખાજિયા
From Wikipedia, the free encyclopedia
અબ્ખાજિયા અધિકૃત નામે અબ્ખાજિયાનું ગણરાજ્ય એ કાળા સમુદ્રના કાંઠે વસેલું વાસ્તવિક અને આંશિક માન્યતા પ્રાપ્ત ગણરાજ્ય છે. ૮,૬૬૦ વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલો આ દેશ લગભગ ૨૪૫,૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે. સુખુમિ આ દેશની રાજધાની છે.
Quick Facts અબ્ખાજિયાનું ગણરાજ્ય Аҧсны АҳәынҭқарраРеспублика Абхазия, રાજધાની ...
અબ્ખાજિયાનું ગણરાજ્ય Аҧсны Аҳәынҭқарра Республика Абхазия | |
---|---|
રાષ્ટ્રગીત: Аиааира (Script error: The function "name_from_code" does not exist.) Aiaaira વિજય | |
કેસરી રંગમાં અબ્ખાજિયા. જ્યોર્જિયા અને દક્ષિણ ઓસ્સેટિયા રાખોડી રંગમાં. | |
રાજધાની | સુખુમિ 43°00′N 40°59′E |
અધિકૃત ભાષાઓ |
|
બોલાતી ભાષાઓ |
|
લોકોની ઓળખ |
|
સરકાર | સંઘીય અર્ધ-રાષ્ટ્રપતિય ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | રાઉલ ખાજિમ્બા |
• વડાપ્રધાન | દાઉર અર્શબા |
સંસદ | અબ્ખાજિયા પ્રજાકિય સંસદ |
જ્યોર્જિયા દ્વારા જ્યોર્જિયા થી આંશિક સ્વાતંત્ર્ય માન્યતા[1][2][3] | |
• સોવિયેત યુગના કાયદાઓ જ્યોર્જિયા દ્વારા રદ્દબાતલ | ૨૦ જુન ૧૯૯૦ |
• અબ્ખાજિયન સાર્વભૌમત્વ ઘોષણા | ૨૫ ઓગસ્ટ ૧૯૯૦ |
• જ્યોર્જિયન સ્વાતંત્ર્ય ઘોષણા | ૯ એપ્રિલ ૧૯૯૧ |
• સોવિયેત સંઘનું વિભાજન | ૨૬ ડિસેમ્બર ૧૯૯૨ |
• અખબ્ખાજિયન સ્વાતંત્ર્ય ઘોષણા | ૨૩ જુલાઈ ૧૯૯૨ |
• રાજ્ય સ્વતંત્રતા કાયદો | ૧૨ ઓક્ટોબર ૧૯૯૯ |
• સર્વપ્રથમ આંતરાષ્ટ્રિય માન્યતા | ૨૬ ઓગસ્ટ ૨૦૦૮ |
વસ્તી | |
• ૨૦૧૧ વસ્તી ગણતરી | ૨૪૦,૭૦૫ [4] |
GDP (nominal) | અંદાજીત |
• કુલ | $૫૦૦ મિલિયન[5] |
ચલણ |
|
વાહન દિશા | જમણી બાજુ |
બંધ કરો