ઉપગ્રહ પ્રક્ષેપણ યાન
From Wikipedia, the free encyclopedia
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV) | ||||||||||||||||||||||||||
કાર્ય | નાનું વાહતુક યાન | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ઉત્પાદક | ઇસરો | |||||||||||||||||||||||||
મૂળ દેશ | ભારત | |||||||||||||||||||||||||
Size | ||||||||||||||||||||||||||
ઊંચાઇ | ૨૨ મી. | |||||||||||||||||||||||||
વ્યાસ | ૧ મી. | |||||||||||||||||||||||||
દળ | ૧૭૦૦૦ કિ.ગ્રા. | |||||||||||||||||||||||||
ક્ષમતા
|ભાર ! એન્જીન | {{{એન્જીન}}} |- ! થ્રસ્ટ (ધક્કો) | {{{થ્રસ્ટ}}} |-
! તબક્કો |- ! એન્જીન | {{{એન્જીન}}} |- ! થ્રસ્ટ (ધક્કો) | {{{થ્રસ્ટ}}} |-
! તબક્કો |- ! એન્જીન | {{{એન્જીન}}} |- ! થ્રસ્ટ (ધક્કો) | {{{થ્રસ્ટ}}} |-
! તબક્કો |- ! એન્જીન | {{{એન્જીન}}} |- ! થ્રસ્ટ (ધક્કો) | {{{થ્રસ્ટ}}} |-
ભારતીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (Satellite Launch Vehicle) અથવા (SLV)નો કાર્યક્રમ ઇ.સ. ૧૯૭૦ની શરૂઆતમાં ઇસરો દ્વારા શરૂ કરવામાં આવેલો, તેનો ઉદ્દેશ ઉપગ્રહનાં પ્રક્ષેપણ માટે તકનિકી વિકાસ કરવાનો હતો. આ કાર્યક્રમનાં વડા અબ્દુલ કલામ હતા. એસ.એલ.વી. યાન ૪૦ કિ.ગ્રા. વજન લઈ અને ૪૦૦ કિ.મી.ની ઉંચાઇ સુધી જઇ શકતું હતુ. આ યાન ચાર તબક્કાના, તમામ ઘન બળતણ-ચાલીત રોકેટ ધરાવે છે. આ યાનનું પ્રથમ પ્રક્ષેપણ ૧૦ ઓગસ્ટ ૧૯૭૯નાં રોજ શ્રીહરિકોટાથી કરવામાં આવ્યું હતું અને છેલ્લું પ્રક્ષેપણ ૧૭ એપ્રિલ ૧૯૮૩નાં રોજ થયેલું. આ યાન એ.એસ.એલ.વી. (ASLV) યાન માટે પાયારુપ બન્યું હતું. પ્રક્ષેપણ નોંધ
સંદર્ભ
|