ગંગારામ
બ્રિટિશ-ભારતીય સિવિલ એન્જિનિયર અને સ્થપતિ / From Wikipedia, the free encyclopedia
રાય બહાદુર સર ગંગારામ સીઆઈઈ એમવીઓ (૧૩ એપ્રિલ ૧૮૫૧ – ૧૦ જુલાઈ ૧૯૨૭) બ્રિટિશ-ભારતીય સિવિલ એન્જિનિયર અને સ્થપતિ હતા. લાહોરના શહેરી તાણાવાણામાં, પછી સંસ્થાનવાદી ભારતમાં અને હવે આધુનિક પાકિસ્તાનમાં તેમના વ્યાપક યોગદાનને કારણે ખાલેદ અહમદે તેમને "આધુનિક લાહોરના પિતા" તરીકે વર્ણવ્યા છે.[1]
Quick Facts રાયબહાદુર સરગંગારામ CIE, MVO, જન્મની વિગત ...
રાયબહાદુર સર ગંગારામ CIE, MVO | |
---|---|
જન્મની વિગત | (1851-04-13)13 April 1851 મંગતાનવાલા, નાનકાના સાહિબ જિલ્લો, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત, (વર્તમાન પાકિસ્તાન) |
મૃત્યુ | 10 July 1927(1927-07-10) (ઉંમર 76) |
અંતિમ સ્થાન | અસ્થિના કેટલાક અવશેષો ગંગામાં વહાવી દેવામાં આવેલા જ્યારે બાકીના પાકિસ્તાનના લાહોરમાં સર ગંગા રામની સમાધિમાં સંગ્રહિત છે. |
સ્મારકો | રાવી નદી, તક્ષાલી દરવાજો, લાહોર નજીક સર ગંગા રામની સમાધિ |
અન્ય નામો | આધુનિક લાહોરના પિતા |
શિક્ષણ સંસ્થા | થોમસન કૉલેજ ઑફ સીવીલ એન્જિનિયરિંગ |
વ્યવસાય | સિવિલ એન્જિનિયર |
પ્રખ્યાત કાર્ય | જનરલ પોસ્ટઑફિસ, લાહોર લાહોર સંગ્રહાલય ઍચિસન કૉલેજ માયો સ્કૂલ ઑફ આર્ટ સર ગંગારામ હોસ્પિટલ (પાકિસ્તાન) માયો હૉસ્પિટલ સર ગંગારામ હાઈસ્કૂલ હેઈલી કોમર્સ કૉલેજ ધ મોલ, લાહોર |
સંબંધીઓ | અશ્વિન રામ કેશા રામ |
બંધ કરો