ગુંટર ગ્રાસ
From Wikipedia, the free encyclopedia
ગુંટર વિલ્હેમ ગ્રાસ (૧૬ ઓક્ટોબર ૧૯૨૭ ડેન્ઝિંગ (હવે ગ્ડાન્સ્ક, પોલેંડ) – ૧૩ એપ્રિલ ૨૦૧૫ લ્યુબેક[1]) એ જર્મન લેખક અને સાહિત્યમાં નોબૅલ પારિતોષિક વિજેતા હતા. તે તેમની વિવાદાસ્પદ અને જાણીતી નવલકથા ધ ડિન ડ્રમ માટે જાણીતા હતા.
Quick Facts ગુંટર ગ્રાસ, જન્મ ...
ગુંટર ગ્રાસ | |
---|---|
ગુંટર ગ્રાસ, ૨૦૦૬માં | |
જન્મ | ૧૬ ઓક્ટોબર, ૧૯૨૭ ડેન્ઝિંગ |
મૃત્યુ | એપ્રિલ ૧૩, ૨૦૧૫ લ્યુબેક, જર્મની |
વ્યવસાય | નવલકથાકાર, કવિ, નાટ્યલેખક, શિલ્પી, ચિત્ર કલાકાર |
રાષ્ટ્રીયતા | જર્મન |
સમયગાળો | ૧૯૫૬-૨૦૧૫ |
નોંધપાત્ર સર્જનો | ધ ટીન ડ્રમ |
નોંધપાત્ર પુરસ્કારો | જ્યોર્જ બુચર પુરસ્કાર ૧૯૬૫ રોયલ સોસાયટી ઓફ લિટરેચરના માનદ સભ્ય ૧૯૯૩ નોબૅલ પારિતોષિક ૧૯૯૯ પ્રિન્સ ઓફ ઓસ્ટુરિઆસ પુરસ્કાર ૧૯૯૯ |
સહી |
બંધ કરો