ઝુલ્ફીકાર અલી ભુટ્ટો
પાકિસ્તાનના ૪થા રાષ્ટ્રપતિ અને ૯મા વડાપ્રધાન / From Wikipedia, the free encyclopedia
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (૫ જાન્યુઆરી ૧૯૨૮ – ૪ એપ્રિલ ૧૯૭૯) પાકિસ્તાની વકીલ અને રાજનેતા હતા. તેમણે ૧૯૭૧–૭૩ સુધી પાકિસ્તાનના ૪થા રાષ્ટ્રપતિ તરીકેનો તેમજ ૧૯૭૩–૭૭ સુધી ૯મા વડાપ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. તેઓ પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પી.પી.પી.)ના સંસ્થાપક હતા તેમજ ૧૯૭૯માં તેમને ફાંસી આપવામાં આવી ત્યાં સુધી પક્ષના અધ્યક્ષ પણ રહ્યા હતા.[3]
Quick Facts ઝુલ્ફીકાર અલી ભુટ્ટો, પાકિસ્તાનના ૯મા વડાપ્રધાન ...
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો | |
---|---|
ذوالفقار علي ڀٽو (Sindhi) ذوالفقار علی بھٹو (ઉર્દૂ) | |
પાકિસ્તાનના ૯મા વડાપ્રધાન | |
પદ પર ૧૪ ઓગસ્ટ ૧૯૭૩ – ૫ જુલાઈ ૧૯૭૭ | |
રાષ્ટ્રપતિ | ફૈઝલ ઇલાહી ચૌધરી |
પુરોગામી | નુરુલ અમીન |
અનુગામી | મુહમ્મદ ખાન જુનેજો |
પાકિસ્તાનના ૪થા રાષ્ટ્રપતિ | |
પદ પર ૨૦ ડિસેમ્બર ૧૯૭૧ – ૧૩ ઓગસ્ટ ૧૯૭૩ | |
ઉપ રાષ્ટ્રપતિ | નુરુલ અમીન (૧૯૭૧) –૭૨ None (૧૯૭૨–૭૩) |
પુરોગામી | યાહ્યા ખાન |
અનુગામી | ફઝલ ઇલાહી ચૌધરી |
પાકિસ્તાનની ૭મી રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ | |
પદ પર ૧૪ એપ્રિલ ૧૯૭૨ – ૧૫ ઓગસ્ટ ૧૯૭૨ | |
ડેપ્યુટી | મુહમ્મદ હનીફ ખાન |
પુરોગામી | અબ્દુલ જબ્બાર ખાન |
અનુગામી | ફૈઝલ ઇલાહી ચૌધરી |
પાકિસ્તાન સરકારના ૮મા અને ૧૨મા વિદેશ મંત્રી | |
પદ પર ૧૫ જૂન ૧૯૬૩ – ૩૧ ઓગસ્ટ ૧૯૬૬ | |
રાષ્ટ્રપતિ | અયુબ ખાન (ફિલ્ડ માર્શલ) |
પુરોગામી | મુહમ્મદ અલી બોગરા |
અનુગામી | સૈયદ શરીફુદ્દીન પિરઝાદા |
પદ પર ૨૦ ડિસેમ્બર ૧૯૭૧ – ૨૮ માર્ચ ૧૯૭૭ | |
રાષ્ટ્રપતિ | ફઝલ ઇલાહી ચૌધરી |
પુરોગામી | યાહ્યા ખાન |
અનુગામી | અઝીઝ અહેમદ |
અંગત વિગતો | |
જન્મ | ૫ જાન્યુઆરી ૧૯૨૮ લરકાના (સિંધ) પાકિસ્તાન |
મૃત્યુ | ૪ એપ્રિલ ૧૯૭૯ (૫૧ વર્ષ) સેન્ટ્રલ જેલ રાવલપિંડી, પંજાબ, પાકિસ્તાન |
મૃત્યુનું કારણ | ફાંસી |
અંતિમ સ્થાન | ગર્હી ખુદાબક્ષ, સિંધ, પાકિસ્તાન |
રાષ્ટ્રીયતા | બ્રિટીશ ભારતીય(૧૯૨૮–૧૯૪૭) પાકિસ્તાની (૧૯૪૭–૧૯૭૯) |
રાજકીય પક્ષ | પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પી.પી.પી.) |
જીવનસાથી | શીરીન અમીન બેગમ (૧૯૪૩)([1] [2] |
સંબંધો | ભુટ્ટો પરિવાર ઝરદારી પરિવાર |
સંતાનો | બેનજીર મુર્તઝા ભુટ્ટો સનમ શાહનવાજ ભુટ્ટો |
પિતા | શાહ નવાજ ભુટ્ટો |
માતૃ શિક્ષણસંસ્થા | કેલીફિર્નિયા યુનિવર્સિટી, (બી.એ.) ક્રાઇસ્ટ ચર્ચ, ઓક્સફોર્ડ, (LLB), (LLM), (વિજ્ઞાનમાં અનુસ્નાતક) |
ક્ષેત્ર | વકીલ, રાજનેતા |
બંધ કરો