પલાઉ
From Wikipedia, the free encyclopedia
પલાઉ એ પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે. 466 વર્ગ કિમીમાં ફેલાયેલોઆ દેશ લગભગ 340 ટાપુઓ થી બનેલો છે. ન્ગેરુલ્મુદ, પલાઉની રાજધાની છે, કોરોર અહીંનો સૌથી વધુ વસ્તી ધરાવતો ટાપુ છે.
Quick Facts પલાઉ ગણતંત્ર Beluu er a Belauપલાઉ, રાજધાની ...
પલાઉ ગણતંત્ર Beluu er a Belau પલાઉ | |
---|---|
ધ્વજ | |
સૂત્ર: "Belau rekid" "અમારું પલાઉ" | |
રાષ્ટ્રગીત: Nauru Bwiema "નૌરુ, અમારી માતૃભુમી" | |
રાજધાની | ન્ગેરુલ્મુદ 7°30′N 134°37′E |
અધિકૃત ભાષાઓ | પલાવન અંગ્રેજી |
અન્ય ભાષાઓ | જાપાની સોંસોરોલી તોબિઅન |
લોકોની ઓળખ | પલાવન |
નેતાઓ | |
• રાષ્ટ્રપતિ | ટોમ્મી રેમેંગસૌ |
• સંસદાધ્યક્ષ | હોક્કોંસ બૌલૅસ |
સંસદ | પલાવન રાષ્ટ્રિય કાૅગ્રેસ |
પ્રશાંત ટાપુઓનું વાલીપણું | |
• અમેરિકા થી | 18 જુલાઈ 1947 |
• બંધારણ | 2 અૅપ્રિલ 1979 |
• પુર્ણ સ્વાયત્તા | 1 ઓક્ટોબર 1994 |
વિસ્તાર | |
• કુલ | 459 km2 (177 sq mi) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• 2013 વસ્તી ગણતરી | 20,918 |
• ગીચતા | 46.1/km2 (119.4/sq mi) |
GDP (PPP) | 2018 અંદાજીત |
• કુલ | $300 મિલિઅન[1] |
• Per capita | $16,296[1] |
GDP (nominal) | 2018 અંદાજીત |
• કુલ | $321 મિલિઅન[1] |
• Per capita | $17,438[1] |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.788[2] high |
ચલણ | અમેરિકન ડોલર |
સમય વિસ્તાર | UTC+9 |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +680 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .pw |
વેબસાઇટ પલાઉ સરકાર જાલસ્થાન |
બંધ કરો