પ્રણવ મુખર્જી
ભારતના ૧૩માં રાષ્ટ્રપતિ / From Wikipedia, the free encyclopedia
પ્રણવ કુમાર મુખર્જી; (બંગાળી: প্রণব কুমার মুখোপাধ্যায়) (૧૧ ડિસેમ્બર ૧૯૩૫ - ૩૧ ઓગસ્ટ ૨૦૨૦) પશ્ચિમ બંગાળ, ભારત)ના ૧૩માં રાષ્ટ્રપતિ હતા. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું અને ૨૦૧૨ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા ૨૨ જૂલાઈ, ૨૦૧૨ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા.[1][2][3] [4]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts પ્રણવ મુખર્જીপ্রণব কুমার মুখার্জী, ભારતના રાષ્ટ્રપતિ ભુતપૂર્વ ...
પ્રણવ મુખર્જી প্রণব কুমার মুখার্জী | |
---|---|
ભારતના રાષ્ટ્રપતિ ભુતપૂર્વ | |
પદ પર ૨૫ જૂલાઈ, ૨૦૧૨ – ૨૫ જૂલાઈ, ૨૦૧૭ | |
પ્રધાન મંત્રી | મનમોહન સિંહ નરેન્દ્ર મોદી |
પુરોગામી | પ્રતિભા પાટીલ |
અનુગામી | રામનાથ કોવિંદ |
નાણાપ્રધાન | |
પદ પર ૨૪ જાન્યુઆરી ૨૦૦૯ – ૨૬ જૂન ૨૦૧૨ | |
પ્રધાન મંત્રી | મનમોહન સિંહ |
પુરોગામી | મનમોહન સિંહ |
અનુગામી | મનમોહન સિંહ |
પદ પર ૧૫ જાન્યુઆરી ૧૯૮૨ – ૩૧ ડિસેમ્બર ૧૯૮૪ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી |
પુરોગામી | રામસ્વામી વેંકટરામન |
અનુગામી | વિશ્વનાથ પ્રતાપ સિંહ |
વિદેશમંત્રી | |
પદ પર ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૫ – ૧૬ મે ૧૯૯૬ | |
પ્રધાન મંત્રી | નરસિમ્હા રાવ |
પુરોગામી | દિનેશ સિંઘ |
અનુગામી | અટલ બિહારી બાજપાઈ |
સંરક્ષણ મંત્રી | |
પદ પર ૨૨ મે ૨૦૦૪ – ૨૬ ઓક્ટોબર ૨૦૦૬ | |
પ્રધાન મંત્રી | મનમોહન સિંહ |
પુરોગામી | George Fernandes |
અનુગામી | Arackaparambil Kurien Antony |
Deputy Chairperson of the Planning Commission | |
પદ પર ૨૪ જૂન ૧૯૯૧ – ૧૫ મે ૧૯૯૬ | |
પ્રધાન મંત્રી | Narasimha Rao |
પુરોગામી | મોહન ધારિયા |
અનુગામી | મધુ દંડવતે |
અંગત વિગતો | |
જન્મ | પ્રણવ કુમાર મુખર્જી ૧૧ ડિસેમ્બર, ૧૯૩૫ Mirati, British India (now India) |
મૃત્યુ | ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ નવી દિલ્હી, ભારત |
રાજકીય પક્ષ | Indian National Congress (Before 1986; 1989–2020) Rashtriya Samajwadi Congress (1986–1989) |
અન્ય રાજકીય જોડાણો | United Front (1996–2004) United Progressive Alliance (2004–present) |
જીવનસાથી | સુવ્રા મુખર્જી (જ.૧૯૫૭ – અ. 2015) |
સંતાનો | શર્મિષ્ઠા અભિજીત ઈન્દ્રજીત |
માતૃ શિક્ષણસંસ્થા | યુનિવર્સિટી ઓફ કલકત્તા |
પુરસ્કારો | પદ્મવિભૂષણ (૨૦૦૮), ભારત રત્ન |
બંધ કરો
Quick Facts Presidential styles of પ્રણવ મુખર્જી, Reference style ...
Presidential styles of પ્રણવ મુખર્જી | |
---|---|
Reference style | મહામહિમ પ્રણવ મુખર્જી, પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ |
Spoken style | રાષ્ટ્રપતિ મુખર્જી |
Alternative style | શ્રીમાન રાષ્ટ્રપતિ |
બંધ કરો
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા અગાઉ તેઓ નાણાં પ્રધાન [5][6] તથા વર્તમાન (15મી) લોકસભા[7] (ભારતીય સંસદનું નીચલું ગૃહ)ના નેતા હતા અને, કોંગ્રેસ પક્ષમાં નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિ, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી (CWC))ના, સભ્ય હતા.[8]