પ્લૂટો
From Wikipedia, the free encyclopedia
પ્લૂટો (પ્રતીક: [14] અને [15]) પહેલાં સૂર્યમંડળના નવમા ગ્રહ તરીકે ઓળખવામાં આવતો હતો, પણ હવે તેને સૌરમંડળના બીજા સૌથી મોટા વામન ગ્રહ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેની સૂર્યની આસપાસ પરીભ્રમણ કક્ષા એટલી લંબગોળ છે જેને કારણે તે નૅપ્ચ્યુન ગ્રહની કક્ષા ની અંદર પ્રવેશ કરે છે. પ્લૂટો સૂર્યથી ખૂબ દૂર હોવાને કારણે તે આખો બરફથી ઢંકાયેલો છે અને અંધાર્યો છે.
Quick Facts Discovery, Discovered by ...
પ્લુટોનો ઉત્તર ગોળાર્ધ[lower-alpha 1] | |||||||||
Discovery | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
Discovered by | Clyde W. Tombaugh | ||||||||
Discovery site | Lowell Observatory | ||||||||
Discovery date | February 18, 1930 | ||||||||
Designations | |||||||||
Designation | (134340) Pluto | ||||||||
Pronunciation | /ˈpluːtoʊ/ (listen) | ||||||||
Named after | Pluto | ||||||||
Minor planet category |
| ||||||||
Adjectives | Plutonian /pluːˈtoʊniən/[1] | ||||||||
Orbital characteristics[2][lower-alpha 2] | |||||||||
Epoch J2000 | |||||||||
Earliest precovery date | August 20, 1909 | ||||||||
Aphelion |
| ||||||||
Perihelion | |||||||||
Semi-major axis |
| ||||||||
Eccentricity | 0.2488 | ||||||||
Orbital period (sidereal) | |||||||||
Orbital period (synodic) | 366.73 days[3] | ||||||||
Average orbital speed | 4.743 km/s[3] | ||||||||
Mean anomaly | 14.53 deg | ||||||||
Inclination |
| ||||||||
Longitude of ascending node | 110.299° | ||||||||
Argument of perihelion | 113.834° | ||||||||
Known satellites | 5 | ||||||||
Physical characteristics | |||||||||
Dimensions | 2,376.6±1.6 km (observations consistent with a sphere, predicted deviations too small to be observed)[5] | ||||||||
Mean radius | |||||||||
Flattening | <1%[7] | ||||||||
Surface area |
| ||||||||
Volume |
| ||||||||
Mass |
| ||||||||
Mean density | 1.854±0.006 g/cm3[6][7] | ||||||||
Surface gravity |
| ||||||||
Escape velocity | 1.212 km/s[lower-alpha 6] | ||||||||
Sidereal rotation period |
| ||||||||
Equatorial rotation velocity | 47.18 km/h | ||||||||
Axial tilt | 122.53° (to orbit)[3] | ||||||||
North pole right ascension | 132.993°[8] | ||||||||
North pole declination | −6.163°[8] | ||||||||
Albedo | 0.49 to 0.66 (geometric, varies by 35%)[3][9] | ||||||||
| |||||||||
Apparent magnitude | 13.65[3] to 16.3[10] (mean is 15.1)[3] | ||||||||
Absolute magnitude (H) | −0.7[11] | ||||||||
Angular diameter | 0.06″ to 0.11″[3][lower-alpha 7] | ||||||||
Atmosphere | |||||||||
Surface pressure | 1.0 Pa (2015)[7][12] | ||||||||
Composition by volume | Nitrogen, methane, carbon monoxide[13] |
બંધ કરો
પ્લૂટો પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રથી પણ નાનો છે. પ્લૂટોને ૫ ચંદ્ર છે. પ્લૂટોનું તાપમાન -૨૩૩° સે. સુધીનું હોય છે.