ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી
From Wikipedia, the free encyclopedia
ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ પછીનું બીજી મોટું સ્થાન છે. ઉપરાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં, જેમકે, મૃત્યુ, રાજીનામું વિગેરે જેવી પરિસ્થિતીઓમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી કરે છે. ઉપરાષ્ટ્રપતિનું સામાન્ય કામ રાજ્ય સભાના અધ્યક્ષ તરીકેનું છે.[1][2]