લૂઈ ૧૬મો
ફ્રાન્સના બર્બોન વંશનો રાજા / From Wikipedia, the free encyclopedia
લૂઈ ૧૬મો (જન્મનું નામ: લૂઈ ઑગસ્ટ) (૨૩ ઑગસ્ટ ૧૭૫૪ – ૨૧ જાન્યુઆરી ૧૭૯૩) ફ્રાન્સના બર્બોન વંશનો છેલ્લો રાજા અને લૂઈ ૧૫માનો પૌત્ર હતો. તેણે ૧૭૭૪થી ૧૭૯૩ સુધી ફ્રાન્સ પર શાસન કર્યું હતું. ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન રાજાશાહી નાબૂદ થઈ હતી, અને લૂઈ પર અદાલતમાં મુકદ્દમો ચલાવીને તેની પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને દેહાંતદંડની સજા થતા તેનો ગિલોટિન પર ચડાવી શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.
Quick Facts લૂઈ ૧૬મો, કિંગ ઑફ્ ફ્રાન્સ ...
લૂઈ ૧૬મો | |||||
---|---|---|---|---|---|
એન્ટૉઇન-ફ્રાન્કોઇસ કૅલેટ દ્વારા બનાવવામાં આવેલ લૂઈ ૧૬માંનું પોટ્રૅઈટ | |||||
કિંગ ઑફ્ ફ્રાન્સ | |||||
શાસન | ૧૦ મે ૧૭૭૪ – ૨૧ સપ્ટેમ્બર ૧૭૯૨ | ||||
ફ્રાન્સ | ૧૧ જૂન ૧૭૭૫ | ||||
પુરોગામી | લૂઈ ૧૫મો | ||||
અનુગામી | લૂઈ ૧૭મો | ||||
જન્મ | (1754-08-23)23 August 1754 વર્સેલ્સ, ફ્રાન્સ | ||||
મૃત્યુ | 21 January 1793(1793-01-21) (ઉંમર 38) પ્લૅસ દ લા રેવોલ્યુશન, પેરિસ, ફ્રાન્સ | ||||
અંતિમ સંસ્કાર | ૨૧ જાન્યુઆરી ૧૮૧૫ બૅસિલિકા ઑફ્ સેંટ ડેનીસ | ||||
જીવનસાથી | મેરી આન્ત્વાનેત (લ. ૧૭૭૦) | ||||
| |||||
રાજવંશ | બર્બન વંશ | ||||
પિતા | Louis, Dauphin of France | ||||
માતા | Maria Josepha of Saxony | ||||
ધર્મ | રોમન કેથોલિક | ||||
સહી |
બંધ કરો