વિક્રમ બત્રા
From Wikipedia, the free encyclopedia
કેપ્ટન વિક્રમ બત્રા (૯ સપ્ટેમ્બર ૧૯૭૪ – ૭ જુલાઇ ૧૯૯૯) ભારતીય થલસેનાનાં, મરણોપરાંત પરમવીર ચક્ર, જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, પ્રાપ્ત અધિકારી હતા, જે પદક તેમને ૧૯૯૯નાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં, કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે અપાયેલો.
Quick Facts કેપ્ટનવિક્રમ બત્રા પરમવીર ચક્ર, હુલામણું નામ ...
કેપ્ટન વિક્રમ બત્રા પરમવીર ચક્ર | |
---|---|
વિક્રમ બત્રા | |
હુલામણું નામ | લુવ, વિકિ, શેર શાહ[1] |
જન્મ | (1974-09-09)9 September 1974 પાલમપુર, હિમાચલ પ્રદેશ, ભારત |
મૃત્યુ | 7 July 1999(1999-07-07) (ઉંમર 24) પોઇન્ટ ૪૮૭૫ વિસ્તાર, કારગિલ, જમ્મુ અને કાશ્મીર, ભારત |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૯૭–૧૯૯૯ |
હોદ્દો | કેપ્ટન |
સેવા ક્રમાંક | IC-57556 |
દળ | ૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ |
યુદ્ધો | કારગિલ યુદ્ધ ઓપરેશન વિજય |
પુરસ્કારો | પરમવીર ચક્ર |
બંધ કરો