વેબેક મશિન
From Wikipedia, the free encyclopedia
વેબેક મશિન (અંગ્રેજી: Wayback Machine) એ એક વેબસાઇટ છે. આ વેબસાઇટ એક ડિજિટલ દફતરખાનું છે. આ વેબસાઇટ વર્લ્ડ વાઈડ વેબ, એટલે કે ઇન્ટરનેટ પર અન્ય વેબસાઇટની માહિતીનો સમયાંતરે સંગ્રહ કરવાનું કામ કરે છે, જેને વેબસાઇટ બંધ થઇ જાય તો પણ મેળવી શકાય છે. આ વેબસાઇટ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુનાઈટેડ સ્ટેટ્સમાં કેન્દ્રિત ઈન્ટરનેટ આર્કાઇવ (Internet Archive) નામે બિનનફાકારક સંગઠન દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.
Quick Facts પ્રકાર, વિસ્તાર ...
પ્રકાર | સંગ્રહ |
---|---|
વિસ્તાર | સમગ્ર વિશ્વમાં (ચીન સિવાય) |
માલિક | ઈન્ટરનેટ આર્કાઇવ |
વેબસાઇટ | web |
નોંધણી | વૈકલ્પિક |
શરૂઆત | May 1996 (1996-05) (અંગત) October 24, 2001 (2001-10-24) (જાહેર) |
હાલની સ્થિતિ | સક્રિય |
પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલ | જાવા, પાયથોન |
બંધ કરો