હારુકી મુરાકામી
જાપાનીઝ લેખક, નવલકથાકાર / From Wikipedia, the free encyclopedia
હારુકી મુરાકામી એ જાપાનીઝ લેખક અને અનુવાદક છે. તેમનો જન્મ જાન્યુઆરી ૧૨, ૧૯૪૯ ના રોજ ક્યોટો, જાપાનમાં થયો હતો. ૨૦૦૬માં તેમના પુસ્તક કાફ્કા ઓન ધ શૉરને ફ્રાન્ઝ કાફ્કા પુરસ્કાર મળ્યો હતો.[1]
Quick Facts હારુકી મુરાકામી 村上 春樹, જન્મ ...
હારુકી મુરાકામી 村上 春樹 | |
---|---|
જન્મ | જાન્યુઆરી ૧૨, ૧૯૪૯ ક્યોટો, જાપાન |
વ્યવસાય | નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નિબંધકાર, અનુવાદક |
રાષ્ટ્રીયતા | જાપાનીઝ |
સહી |
બંધ કરો