ભારતીય ઉપખંડ
ભારતીય ઉપમહાદ્વીપ દક્ષિણ એશિયામાં હિમાલયની દક્ષિણે આવેલો છે / From Wikipedia, the free encyclopedia
એશિયા ખંડના દક્ષિણી ભાગને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલીક રીતે ઉપખંડ હિમાલયથી હિંદ મહાસાગર વચ્ચે રહેલો છે, ઉપખંડનો મોટાભાગનો પ્રદેશ ભારતીય પ્રસ્તરમાં રહેલો છે, કેટલોક ભાગ યુરેશીયન પ્રસ્તરમાં પણ આવેલો છે. ભારતીય ઉપખંડમાંં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, ભૂતાન, માલદીવ્સ, શ્રીલંકા અને પ્રાંસગીક અફઘાનિસ્તાન, મ્યાનમાર, તિબેટનો સમાવેશ થાય છે.[2][3]